નીચેનામાંથી કયો પાયરોસિલિકેટ આયન છે?

  • A
    $SiO_2^{2-}$
  • B
    $SiO_4^{2-}$
  • C
    $Si_2O_7^{6-}$
  • D
    $SiO_3^{-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝ સ્યુડોહેલાઈડ નથી?

Difficult
View Solution

જ્યારે કાર્બન ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે કેટલા સંયોજનો બની શકે છે?

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
વિધાન-$I$: $CCl_4$ નું જળવિભાજન થતું નથી,પરંતુ $SiCl_4$ નું જળવિભાજન થાય છે.
વિધાન-$II$: $GeX_4$ ની ઉષ્મીય અને રાસાયણિક સ્થિરતા $GeX_2$ કરતા વધારે છે.
સાચો જવાબ છે:

ફુલરીન્સ (Fullerenes) સમજાવો.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓ સમજાવો:
$(a)$ સિલિકોનને કોપરની હાજરીમાં ઊંચા તાપમાને મિથાઈલ ક્લોરાઈડ સાથે ગરમ કરવામાં આવે છે.
$(b)$ સિલિકોન ડાયોક્સાઈડની હાઈડ્રોજન ફ્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
$(c)$ $CO$ ને $ZnO$ સાથે ગરમ કરવામાં આવે છે.
$(d)$ જળયુક્ત એલ્યુમિનાની જલીય $NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo