નાઇટ્રોજન ફક્ત $NCl_3$ બનાવે છે,જ્યારે ફોસ્ફરસ $PCl_3$ અને $PCl_5$ એમ બંને બનાવે છે. શા માટે?

  • A
    $P$ પાસે $3d$ કક્ષકો છે,જ્યારે $N$ પાસે $3d$ કક્ષકો નથી.
  • B
    $N$ પરમાણુનું કદ $P$ પરમાણુ કરતા મોટું છે.
  • C
    $P$ એ $N$ કરતા $Cl$ પ્રત્યે વધુ ક્રિયાશીલ છે.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

$HNO_3$ ની $P_4O_{10}$ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેના પૈકી કયું સમૂહ-$15$ નું તત્વ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી?

સમૂહ $15$ ના તત્વોમાં કયું તત્વ ચતુઃપરમાણ્વીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવતું નથી?

નાઈટ્રોજન માત્ર કોના ઉષ્મીય વિઘટન દ્વારા મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo