નીચેનામાંથી કોણ અનુચુંબકીય (paramagnetic) છે?

  • A
    $Cl_2O$
  • B
    $ClO_2$
  • C
    $Cl_2O_7$
  • D
    $Cl_2O_6$

Explore More

Similar Questions

$SHM$ કરતા કણનું સ્થાનાંતર $y=5 \sin \left(4 t+\frac{\pi}{3}\right)$ દ્વારા આપવામાં આવે છે. જો $T$ એ આવર્તકાળ હોય અને કણનું દળ $2 \text{ g}$ હોય,તો $t=\frac{T}{4}$ સમયે કણની ગતિઊર્જા કેટલી હશે ($J$ માં)?

નીચેનામાંથી ક્યા એક સિવાય બાકીના બધાને ગરમ કરતાં સહેલાઇથી ઓક્સિજન મળે છે?

એક કાર $400 \, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $40 \, m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. આ ઝડપ $3 \, m/s^2$ ના દરે વધી રહી છે. કારનો પ્રવેગ ....... $m/s^2$ છે.

$He$ અને $CH_4$ નું $x : 1$ મોલર મિશ્રણ $20 \ bar$ દબાણે એક પાત્રમાં છે. પાત્રમાં કાણું હોવાને કારણે,વાયુ મિશ્રણ બહાર નીકળે છે. જો શરૂઆતમાં બહાર નીકળતા મિશ્રણનું પ્રમાણ $8 : 1$ હોય,તો $x$ નું મૂલ્ય કેટલું હશે?

જ્યારે બ્રેડના ટુકડાને ચાવવામાં આવે છે ત્યારે તે મીઠો લાગે છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo