એક ધાતુ $X$ ને નાઇટ્રોજન વાયુના પ્રવાહમાં ગરમ કરતા $Y$ મળે છે. $Y$ ની $H_2O$ સાથે પ્રક્રિયા કરતા રંગવિહીન વાયુ મળે છે જે $CuSO_4$ ના દ્રાવણને વાદળી બનાવે છે. તો $Y$ શું છે?

  • A
    $Mg(NO_3)_2$
  • B
    $Mg_3N_2$
  • C
    $NH_3$
  • D
    $MgO$

Explore More

Similar Questions

સમજાવો કે શા માટે આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુઓને રાસાયણિક રિડક્શન પદ્ધતિઓ દ્વારા મેળવી શકાતી નથી?

નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$I$. $Cs^{+}$ આયન અન્ય આલ્કલી ધાતુ આયનો કરતા વધુ જલીયકરણ પામે છે.
$II$. આલ્કલી ધાતુઓમાં,માત્ર લિથિયમ નાઈટ્રોજન સાથે સીધા સંયોજન દ્વારા સ્થિર નાઈટ્રાઈડ બનાવે છે.
$III$. આલ્કલી ધાતુઓ $Li, Na, K, Rb$ માં,$Rb$ ધાતુનું ગલનબિંદુ સૌથી વધુ છે.
$IV$. આલ્કલી ધાતુઓ $Li, Na, K, Rb$ માં,માત્ર $Li$ ઓક્સિજન સાથે ગરમ કરવા પર પેરોક્સાઈડ બનાવે છે.
સાચું વિધાન પસંદ કરો.

જ્યારે ધોવાના સોડાને ગરમ કરવામાં આવે ત્યારે શું મુક્ત થાય છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $H_2$ વાયુ ઉત્પન્ન થતો નથી?

નીચે આપેલી ધાતુઓમાંથી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo