જ્યારે $MgSO_4$ ની પ્રક્રિયા $NH_4OH$ અને $Na_2HPO_4$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે સફેદ સ્ફટિકમય પદાર્થ બનાવે છે. આ પદાર્થનું સૂત્ર શું છે?

  • A
    $Mg(NH_4)PO_4$
  • B
    $Mg_3(PO_4)_2$
  • C
    $MgCl_2 \cdot 2MgSO_4$
  • D
    $MgSO_4$

Explore More

Similar Questions

કેલ્શિયમ ફોસ્ફાઇડના એક મોલની વધુ પાણી સાથે પ્રક્રિયા કરતાં શું મળશે?

સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ (જ્યાં $en$ એ ઇથિલીનડાયએમાઇન છે) માં તત્વ $E$ નો સવર્ગ આંક અને ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે કેટલા છે?

કયા અંતઃસ્ત્રાવો સ્વાદુપિંડના રસ અને બાયકાર્બોનેટના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે?

$(1+x^2)^5(1+x)^4$ ના વિસ્તરણમાં $x^5$ નો સહગુણક શોધો:

અવલોકનોના સમૂહનો અંકગણિતીય મધ્યક $\bar{X}$ છે. જો દરેક અવલોકનને $\alpha$ વડે ભાગવામાં આવે અને ત્યારબાદ તેમાં $10$ ઉમેરવામાં આવે,તો નવી શ્રેણીનો મધ્યક શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo