$100 \ mL, 0.6 \ M$ એસિટિક એસિડને $2 \ g$ સક્રિયકૃત ચારકોલ સાથે હલાવવામાં આવ્યો છે. અધિશોષણ બાદ અંતિમ દ્રાવણની સાંદ્રતા $0.5 \ M$ થાય છે. તો પ્રતિગ્રામ કાર્બન દીઠ અધિશોષિત થયેલા એસિટિક એસિડનો જથ્થો .......... $g$ હશે.

  • A
    $0.6$
  • B
    $0.3$
  • C
    $1.2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$5 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર રહેલા બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તેના મૂળ વેગના $\frac{1}{10}$ ભાગ જેટલા વેગથી મૂળ દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખે છે. તો બીજા પદાર્થનું દળ કેટલું હશે ($kg$ માં)?

જો $x=a\left[\cos \theta+\log \left\{\tan \left(\frac{\theta}{2}\right)\right\}\right]$ અને $y=a \sin \theta$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

જો $\alpha, \beta, \gamma$ એ $x^3-2x^2+3x-4=0$ ના બીજ હોય,તો $\alpha^2\beta^2+\beta^2\gamma^2+\gamma^2\alpha^2$ ની કિંમત શોધો.

$(\sqrt{3}+\sqrt[8]{5})^{256}$ ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા કેટલી છે?

$AlCl_3$ ના પીગળેલા દ્રાવણમાંથી $9650 \ s$ માટે $1 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થતા $Al$ નું વજન ગ્રામમાં કેટલું હશે? ($Al$ નું પરમાણ્વીય દળ $= 27$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo