નીચેનામાંથી કયા સંયોજનમાં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંક છે?

  • A
    $IF_7$
  • B
    ${I_3}^-$
  • C
    $IF_5$
  • D
    $IF_3$

Explore More

Similar Questions

સોફ્ટ ડ્રિંકના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $3.8 \times 10^{-3} \, M$ છે. તેનો $pH$ કેટલો હશે ($.42$ માં)?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ અનુક્રમે શું છે?
$Z$-નીપજ $\stackrel{Y}{\longleftarrow} 2$-બ્યુટાઇન $\stackrel{X}{\longrightarrow} E$-નીપજ

જો $\int \frac{\sin x}{\cos x(1+\cos x)} d x=f(x)+c$ હોય,તો $f(x)$ બરાબર શું થાય?

$\int_0^{\frac{\pi}{4}} \frac{\cos ^2 x}{\cos ^2 x+4 \sin ^2 x} d x=$

$1640\,K$ તાપમાને રહેલા એક કૃષ્ણ પદાર્થ (black body) માટે મહત્તમ ઉત્સર્જનને અનુરૂપ તરંગલંબાઈ $1.75\,\mu m$ છે. જો ચંદ્રને એક આદર્શ કૃષ્ણ પદાર્થ માનવામાં આવે,તો ચંદ્રનું તાપમાન શોધો,જો મહત્તમ ઉત્સર્જનને અનુરૂપ તરંગલંબાઈ $14.35\,\mu m$ હોય.......$K$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo