$DDT$ ના અવશેષો આહાર શૃંખલામાં ઝડપથી પસાર થાય છે અને જૈવિક વિશાલન (biomagnification) પ્રેરે છે કારણ કે $DDT$ એ:

  • A
    મધ્યમ ઝેરી છે
  • B
    જલીય પ્રાણીઓ માટે બિન-ઝેરી છે
  • C
    પાણીમાં દ્રાવ્ય છે
  • D
    ચરબીમાં દ્રાવ્ય (lipo soluble) છે

Explore More

Similar Questions

કીટનાશક તરીકે $DDT$ ની મુખ્ય ત્રુટિ શું છે?

નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

કણરૂપી દ્રવ્યો દૂર કરવા માટેની ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ પદ્ધતિનું આકૃતિ સહિત વર્ણન કરો.

$BOD$ ના મૂલ્યના આધારે નીચેનાને ચઢતા ક્રમમાં ગોઠવો:
$I -$ ગટરનું પાણી,$II -$ નિસ્યંદિત પાણી,$III -$ નળનું પાણી

કુદરતી સપાટીના પાણીમાં ઔદ્યોગિક અને મ્યુનિસિપલ ગંદા પાણીના નિકાલ માટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ $(CPCB)$ દ્વારા નિર્ધારિત $BOD$ ની મર્યાદા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo