$100^{\circ} C$ તાપમાન ધરાવતી $M$ ગ્રામ વરાળને તેના ગલનબિંદુ પર રહેલા $200 \; g$ બરફ સાથે થર્મલી ઇન્સ્યુલેટેડ પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે. જો પરિણામી મિશ્રણ $40^{\circ} C$ તાપમાન ધરાવતું પ્રવાહી પાણી હોય [પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $540 \; cal/g$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 \; cal/g$ છે],તો $M$ નું મૂલ્ય શોધો:

  • A
    $35$
  • B
    $37$
  • C
    $40$
  • D
    $42$

Explore More

Similar Questions

ફ્રીઝરમાં રહેલો બરફ $-7^{\circ} C$ તાપમાને છે. આ બરફના $100 \, g$ જથ્થાને $15^{\circ} C$ તાપમાન ધરાવતા $200 \, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. પાણીનું ઠારણબિંદુ $0^{\circ} C$,બરફની વિશિષ્ટ ઉષ્મા $2.2 \, J/g^{\circ} C$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \, J/g^{\circ} C$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $335 \, J/g$ લો. વાતાવરણમાં ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા,અંતિમ મિશ્રણમાં બરફનું દળ આશરે .......... $g$ હશે.

$100^{\circ}C$ તાપમાને રહેલી વરાળને $15^{\circ}C$ તાપમાને રહેલા $1\,kg$ પાણી અને $0.02\,kg$ જલતુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં પસાર કરવામાં આવે છે,જ્યાં સુધી કેલરીમીટરનું તાપમાન $80^{\circ}C$ ન થાય. ઠારણ પામતી વરાળનું દળ $.....\,kg$ છે. (આપેલ છે: $L = 536\,cal/g$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $c = 1\,cal/g^{\circ}C$)

$50 \ g$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10 \ ^\circ C$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10 \ g$ પાણીને આપવામાં આવે,તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^\circ C$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \ J/kg \cdot ^\circ C$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200 \ J/kg \cdot ^\circ C$).

Difficult
View Solution

કેલરીમેટ્રી એટલે શું? કેલરીમીટર એટલે શું? તેનો સિદ્ધાંત અને રચના સમજાવો.

$2 \ g$ વરાળને $100 \ ^\circ C$ તાપમાને $25 \ ^\circ C$ તાપમાન ધરાવતા $40 \ g$ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન $54.3 \ ^\circ C$ થાય છે. વરાળની ગુપ્ત ઉષ્મા $cal/g$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo