$sp^2 C - X$ બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
જે સંયોજનોમાં હેલોજન પરમાણુ $sp^2$ સંકૃત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ હોય છે,તેનું વર્ગીકરણ બે પ્રકારમાં કરવામાં આવે છે:
$(a)$ વિનાઈલિક હેલાઈડ $(C=C-X)$: આ એવા સંયોજનો છે જેમાં હેલોજન પરમાણુ કાર્બન-કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ ($sp^2$ સંકૃત કાર્બન) સાથે જોડાયેલ હોય છે.
ઉદાહરણ: $CH_2=CHCl$
$(b)$ એરાઈલ હેલાઈડ $(ArX)$: આ એવા સંયોજનો છે જેમાં હેલોજન પરમાણુ સીધો જ એરોમેટિક વલયના કાર્બન પરમાણુ ($sp^2$ સંકૃત કાર્બન) સાથે જોડાયેલ હોય છે.
ઉદાહરણ: $C_6H_5X$ (હેલોબેન્ઝીન)

Explore More

Similar Questions

વિસીનલ ડાયહેલાઈડ એટલે શું? ઉદાહરણો આપો.

નીચેનામાંથી નિયોહેક્સાઇલ ક્લોરાઇડ ઓળખો:

એરાઇલ હેલાઇડનાં નામકરણ સમજાવો.

Difficult
View Solution

ઇથિલિડીન ડાયબ્રોમાઇડ શું છે?

નીચેનામાંથી કયું એલીલિક હેલાઈડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo