$(1)$ વ્યાખ્યા / સમજૂતી: વ્યતિકરણ-સ્થાન (Chiasmata)
$(2)$ વ્યાખ્યા / સમજૂતી: બહુકોષકેન્દ્રીય સ્થિતિ (Syncytium)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ અર્ધીકરણ-$I$ ની ડિપ્લોટીન અવસ્થા દરમિયાન,સમજાત રંગસૂત્રો એકબીજાથી અલગ થવાનું શરૂ કરે છે,પરંતુ વ્યતિકરણના સ્થાનો પર જોડાયેલા રહે છે. આ $X$ આકારની રચનાઓને વ્યતિકરણ-સ્થાન (Chiasmata) કહેવામાં આવે છે.
$(2)$ કેટલાક સજીવોમાં કોષકેન્દ્ર વિભાજન (karyokinesis) પછી કોષરસ વિભાજન (cytokinesis) થતું નથી,જેના પરિણામે કોષમાં એક કરતા વધારે કોષકેન્દ્રો જોવા મળે છે,જેને બહુકોષકેન્દ્રીય સ્થિતિ અથવા Syncytium કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

લાળ ગ્રંથિઓમાં પોલીટીન રંગસૂત્રો શેના પરિણામે બને છે?

સમભાજન દરમિયાન વ્યતિકરણ (Mitotic crossing over) કઈ પ્રક્રિયામાં જોવા મળે છે?

નીચેના જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$(1)$ ભાજનાવસ્થા-$I$$(a)$ રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થાય છે
$(2)$ ભાજનોતરાવસ્થા-$I$$(b)$ પ્રત્યેક રંગસૂત્ર સેન્ટ્રોમિયરથી વિભાજીત થઈ એકલસૂત્ર બનાવે છે
$(3)$ ભાજનોતરાવસ્થા-$II$$(c)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર જોડ બનાવે છે
$(4)$ અંત્યાવસ્થા-$II$$(d)$ સમજાત રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

કોલમ-$I$,કોલમ-$II$ અને કોલમ-$III$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (કોષની અવસ્થા)કોલમ-$II$ (કોષ વિભાજનનો તબક્કો)કોલમ-$III$ (લાક્ષણિકતાઓ)
$(A)$ ભાજનાવસ્થા (Metaphase)$(I)$ ભાજનોત્તર અવસ્થા (Anaphase)$(a)$ રંગસૂત્રના આકારના અભ્યાસ માટે શ્રેષ્ઠ તબક્કો
$(B)$ ભાજનોત્તર અવસ્થા (Anaphase)$(II)$ અંત્યાવસ્થા (Telophase)$(b)$ કોષરસ વિભાજન પછી આવે છે
$(C)$ અંત્યાવસ્થા (Telophase)$(III)$ આંતરાવસ્થા (Interphase)$(c)$ રંગસૂત્રિકાઓનું અલગીકરણ
$(D)$ આંતરાવસ્થા (Interphase)$(IV)$ ભાજનાવસ્થા (Metaphase)$(d)$ કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo