ગતિમાન પદાર્થની ઝડપ ક્યારેય ઋણ કેમ હોઈ શકે નહીં?

  • A
    ઝડપ એ સદિશ રાશિ છે.
  • B
    ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર ભાગ્યા સમય,અને અંતર હંમેશા ધન હોય છે.
  • C
    ઝડપ સ્થાનાંતર પર આધાર રાખે છે,જે ઋણ હોઈ શકે છે.
  • D
    ઝડપ હંમેશા વેગ જેટલી હોય છે.

Explore More

Similar Questions

એક ટ્રેન શહેર-$A$ થી શહેર-$B$ સુધી $18 \,ms^{-1}$ ની અચળ ઝડપે મુસાફરી કરે છે અને $36 \,ms^{-1}$ ની અચળ ઝડપે શહેર-$A$ પર પાછી ફરે છે. મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ શોધો. ($\,ms^{-1}$ માં)

"સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપ જેટલું હોય છે". આ વિધાન હંમેશા સાચું નથી અને હંમેશા ખોટું પણ નથી. ઉદાહરણ સાથે સમજાવો.

એક છોકરો $6\, km$ ના અંતરે આવેલી તેની શાળાએ $2.5\, km/h$ ની અચળ ઝડપે ચાલીને જાય છે અને $4\, km/h$ ની અચળ ઝડપે પાછો આવે છે. તેની મુસાફરી માટેની સરેરાશ ઝડપ $km/h$ માં કેટલી થાય?

એક વાહન $4\,km$ નું અંતર $3\,km/h$ ની ઝડપે અને બીજા $4\,km$ નું અંતર $5\,km/h$ ની ઝડપે કાપે છે,તો તેની સરેરાશ ઝડપ $..........km/h$ છે.

એક વાહન અડધું અંતર $v$ ઝડપે અને બાકીનું અંતર $2v$ ઝડપે કાપે છે. તેની સરેરાશ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo