જે પદાર્થનું વજન $1\,N$ હોય તે પદાર્થનું દળ કેટલું હશે ($,kg$ માં)?

  • A
    $0.102$
  • B
    $1$
  • C
    $9.8$
  • D
    $10$

Explore More

Similar Questions

એક પદાર્થ પર લાગતું બળ સદિશ $\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ છે અને તે $1\;m/s^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. તો પદાર્થનું દળ $kg$ માં કેટલું હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતા કણની ગતિ $y = ut + \frac{1}{2}gt^2$ દ્વારા દર્શાવવામાં આવે છે. કણ પર લાગતું બળ શોધો.

એક વ્યક્તિ $0.25 \ kg$ દળનો દડો તેના હાથમાં પકડીને ફેંકે છે,જેથી તે $12 \ m \ s^{-1}$ ની ઝડપે તેના હાથમાંથી છૂટે છે. આ પ્રક્રિયામાં,જો તેનો હાથ $0.9 \ m$ જેટલા અંતર સુધી ગતિ કરે,તો દડા પર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે ($N$ માં)?

$4 \ N$ ના મૂલ્યનું એક બળ $\vec{F_1}$,$1 \ kg$ દળ ધરાવતા પદાર્થ પર ઉગમબિંદુ આગળ ધન $x$-અક્ષથી $30^{\circ}$ ઉપરની દિશામાં લાગે છે. $4 \ N$ ના મૂલ્યનું બીજું બળ $\vec{F_2}$ તે જ પદાર્થ પર ધન $y$-અક્ષની દિશામાં લાગે છે. પદાર્થના પ્રવેગનું મૂલ્ય આશરે કેટલું હશે ($m \ s^{-2}$ માં)?

$2 \, kg$ દળ ધરાવતા પદાર્થનો વેગ $t$ ના વિધેય તરીકે $\vec{v}(t) = 2t \hat{i} + t^2 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. $t = 2 \, s$ સમયે તેના પર લાગતું વેગમાન અને બળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo