એક પદાર્થ પર લાગતું બળ સદિશ $\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ છે અને તે $1\;m/s^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. તો પદાર્થનું દળ $kg$ માં કેટલું હશે?

  • A
    $10\sqrt{2}$
  • B
    $20$
  • C
    $2\sqrt{10}$
  • D
    $10$

Explore More

Similar Questions

એક ક્રિકેટર $20\; m/s$ ની ઝડપે ગતિ કરતા $150\; g$ દળના દડાને $0.1\; s$ માં પકડે છે. તો ક્રિકેટર દ્વારા અનુભવાતું બળ ..... $N$ છે.

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક સ્થિર કણ પર $t$ સમય માટે $P$ બળ લાગે છે. $t$ સમયના અંતે તેની ગતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

$5 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ ઉગમબિંદુથી $(30 \hat{i} + 40 \hat{j}) \ m/s$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ શરૂ કરે છે. જો પદાર્થ પર અચળ બળ $-(\hat{i} + 5 \hat{j}) \ N$ લાગતું હોય,તો તેના વેગનો $y$-ઘટક શૂન્ય થાય તે માટેનો સમય કેટલો હશે ($s$ માં)?

$1.5 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ $8 \ ms^{-1}$ ના સમાન વેગથી દક્ષિણ દિશામાં ગતિ કરે છે. પદાર્થ પર પૂર્વ દિશામાં $6 \ N$ નું બળ લગાડવામાં આવે છે. બળ લગાડ્યાના $3 \ s$ પછી પદાર્થનું સ્થાનાંતર કેટલું હશે ($m$ માં)?

એક ક્રિકેટ ખેલાડી $120 \,g$ દળ ધરાવતો દડો જે $25 \,m/s$ ની ઝડપે ગતિ કરે છે તેને પકડે છે. જો આ કેચ કરવાની પ્રક્રિયા $0.1 \,s$ માં પૂર્ણ થાય,તો દડા દ્વારા ખેલાડીના હાથ પર લાગતા બળનું મૂલ્ય ($SI$ એકમમાં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo