એક ક્રિકેટર $20\; m/s$ ની ઝડપે ગતિ કરતા $150\; g$ દળના દડાને $0.1\; s$ માં પકડે છે. તો ક્રિકેટર દ્વારા અનુભવાતું બળ ..... $N$ છે.

  • A
    $0.3$
  • B
    $30$
  • C
    $300$
  • D
    $3000$

Explore More

Similar Questions

$2\, kg$ દળ ધરાવતો પદાર્થ $x = at + bt^2 + ct^3$ ના નિયમ મુજબ ગતિ કરે છે,જ્યાં $a = 3\, m/s$,$b = 4\, m/s^2$ અને $c = 5\, m/s^3$ છે. તો $t = 2\, s$ સમયે પદાર્થ પર લાગતું બળ ......... $N$ છે.

$5 \ kg$ દળ ધરાવતા પદાર્થ પર $\vec{F}=(-3 \hat{i}+4 \hat{j}) \ N$ બળ લાગે છે. જો $t=0$ સમયે તેનો પ્રારંભિક વેગ $\vec{v}=(6 \hat{i}-12 \hat{j}) \ ms^{-1}$ હોય,તો કયા સમયે તેનો વેગ માત્ર $y$-અક્ષની દિશામાં હશે ($s$ માં)?

$10 \,kg$ દળ ધરાવતા પદાર્થને $10 \,ms^{-1}$ ના વેગથી સીધી રેખામાં ગતિ કરતા અટકાવવા માટે $10 \,s$ ના સમયમાં જરૂરી બળ કેટલું હશે ($\,N$ માં)?

$5\, kg$ દળ ધરાવતો એક પદાર્થ ઉગમબિંદુથી $30\hat{i} + 40\hat{j}\,m/s$ ના પ્રારંભિક વેગ સાથે ગતિ શરૂ કરે છે. જો પદાર્થ પર અચળ બળ $\vec{F} = -(\hat{i} + 5\hat{j})\,N$ લાગતું હોય,તો વેગનો $y$-ઘટક શૂન્ય થાય તે માટે લાગતો સમય ......... $s$ છે.

$m$ દળનો એક કણ સમય $t = 0$ પર ઉગમબિંદુએ સ્થિર છે. તેના પર $x$ દિશામાં $F(t) = F_0e^{-bt}$ બળ લગાડવામાં આવે છે. તેની ઝડપ $v(t)$ નીચેનામાંથી કયા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo