ખાલી જગ્યા પૂરો :
$(1)$ શિયાળામાં એન્ટાર્કટિકા ખંડ પર વિશિષ્ટ વાદળ રચાય છે,જેને .............. કહે છે.
$(2)$ પ્રદૂષણના જ્ઞાત સ્રોતને .............. કહે છે.
$(3)$ પ્રદૂષણના અજ્ઞાત સ્રોતને .............. કહે છે.
$(4)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ......... અને હવામાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ............ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ પોલર સ્ટ્રેટોસ્ફેરિક વાદળ (સમતાપ વાદળ)
$(2)$ બિંદુ સ્ત્રોત (Point source)
$(3)$ અબિંદુ સ્ત્રોત (Non-point source)
$(4)$ $10 \ ppm, 2,00,000 \ ppm$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વાતાવરણીય પ્રદૂષક વાહનો દ્વારા ઉત્સર્જિત થતું નથી?

જમીનની સપાટી પર $X$ અને $Y$ ના જમા થવાને અનુક્રમે ભીનું (wet) અને સૂકું (dry) નિક્ષેપણ કહેવામાં આવે છે. $X$ અને $Y$ શું છે?

વાતાવરણમાં ઓઝોન વાયુ કેવી રીતે બને છે?

નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી?

પ્રકાશ-રાસાયણિક ધૂમ-ધુમ્મસ (photochemical smog) ના નિર્માણ દરમિયાન થતી પ્રક્રિયાઓ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo