નીચેનાં વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો:
$(a)$ એક્ટિનોઈડ સંકોચન એ લેન્થેનોઈડ સંકોચન કરતાં વધારે છે.
$(b)$ એક્ટિનોઈડ્સ એ $4f$ શ્રેણીનાં તત્ત્વો છે.
$(c)$ બધા જ એક્ટિનોઈડ તત્ત્વોમાં $7s^2$ રચના છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) સાચું $(T)$: $5f$ ઈલેક્ટ્રોનની શીલ્ડિંગ અસર $4f$ ઈલેક્ટ્રોન કરતાં ઓછી હોવાથી,લેન્થેનોઈડ્સની સરખામણીમાં એક્ટિનોઈડ્સમાં સંકોચન વધારે જોવા મળે છે.
$(b)$ ખોટું $(F)$: એક્ટિનોઈડ્સ એ $5f$ શ્રેણીનાં તત્ત્વો છે,$4f$ શ્રેણીનાં નહીં.
$(c)$ સાચું $(T)$: બધા જ એક્ટિનોઈડ્સમાં $7s^2$ ઈલેક્ટ્રોનિક રચના હોય છે,જ્યારે $5f$ અને $6d$ કક્ષકો ક્રમશઃ ભરાય છે.

Explore More

Similar Questions

લેન્થેનોઇડ્સમાં કયું તત્વ રેડિયોસક્રિય છે?

$4f^2$ ઇલેક્ટ્રોનિક રચના શેમાં જોવા મળે છે?

લેન્થેનોઇડ શ્રેણીના તત્વોમાં લેન્થેનોઇડ સંકોચનની અસર શું છે?

નીચેના લેન્થેનોઇડ્સમાંથી કયા તત્વની અવલોકિત અને અપેક્ષિત ઇલેક્ટ્રોનિક રચનામાં $f$-કક્ષક અર્ધ-પૂર્ણ હોય છે?

લેન્થેનોઇડ્‌સના હાઇડ્રોકસાઇડનો બેઝિક ગુણધર્મ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo