પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી,તેથી ગુરુત્વપ્રવેગ $(g)$ પર શું અસર થાય છે?

  • A
    તે દરેક જગ્યાએ અચળ છે.
  • B
    તે વિષુવવૃત્ત પર મહત્તમ છે.
  • C
    તે ધ્રુવ પ્રદેશ પર મહત્તમ છે.
  • D
    તે ધ્રુવ પ્રદેશ પર શૂન્ય છે.

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ $P$ ની ઊંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. બિંદુ $P$ પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $g =$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગની વ્યાખ્યા આપો. પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય જણાવો.

પૃથ્વીની સપાટી પર અચળ લંબાઈ ધરાવતા સાદા લોલકનો દોલનનો આવર્તકાળ $T$ છે. ખાણની અંદર તેનો આવર્તકાળ કેટલો હશે?

બે ગોળાકાર ગ્રહો $A$ અને $B$ સમાન દળ ધરાવે છે,પરંતુ તેમની ઘનતાનો ગુણોત્તર $8:1$ છે. આ ગ્રહો માટે,$A$ ની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ અને $B$ ની સપાટી પરના તેના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વીની સપાટીથી $10 \, km$ ની ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગનું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo