તત્વ $X$ નો તુલ્યભાર $9$ છે. જો તેના ક્લોરાઈડ ક્ષારની બાષ્પઘનતા $66.75$ હોય,તો તત્વ $X$ ની સંયોજકતા શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

કુદરતી રીતે મળી આવતા બોરોનમાં $20\%$ $_5B^{10}$ અને $80\%$ $_5B^{11}$ હોય છે. બોરોનનું સરેરાશ પરમાણ્વીય દળ કેટલું છે?

જો સલ્ફરનું આણ્વીય દળ અને પરમાણ્વીય દળ અનુક્રમે $256$ અને $32$ હોય,તો તેની પરમાણ્વિયતા કેટલી થાય?

$x_1 \, g$ સંયોજન $O_2$ સાથે સંયોજાઈને $x_2 \, g$ ઓક્સાઈડ આપે છે. તો સંયોજનનો તુલ્યભાર ......... થશે.

Difficult
View Solution

$Ne$ નો પરમાણ્વીય ભાર $20.2$ છે. જો $Ne$ એ $Ne^{20}$ અને $Ne^{22}$ નું મિશ્રણ હોય,તો હલકા આઈસોટોપની ટકાવારી કેટલી હશે?

એક વાયુ જેનું સૂત્ર $(CO)_x$ છે. તેની બાષ્પ ઘનતા $70$ છે. તો $x$ નું મૂલ્ય શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo