કાર્બનનો પરમાણુ-ક્રમાંક કેટલો છે? તેના સમસ્થાનિકોની સંજ્ઞા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બનનો પરમાણુ-ક્રમાંક $Z = 6$ છે.
તેના ત્રણ સમસ્થાનિકોની સંજ્ઞા ${ }_{6}^{12}C$,${ }_{6}^{13}C$ અને ${ }_{6}^{14}C$ છે.

Explore More

Similar Questions

એક જ તત્વના આઈસોટોપ્સ (સમસ્થાનિકો) માં સમાન સંખ્યામાં શું હોય છે?

લિથિયમ નાઇટ્રાઇડમાં નાઇટ્રાઇડ આયન શેનો બનેલો છે?

${ }_{71}^{175} Lu$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેનામાંથી કયું તત્વ $Na^{+}$ સાથે આઈસોઈલેક્ટ્રોનિક (isoelectronic) છે?

તત્વના સમસ્થાનિકો (Isotopes) ધરાવે છે

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo