આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આયનીકરણ એન્થાલ્પીનો એકમ શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવાય છે.
"ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ $(X)$ માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે."
$X_{(g)} + \Delta_{i}H = X_{(g)}^{+} + e^{-}$
જ્યાં $\Delta_{i}H$ એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે.
આયનીકરણ એન્થાલ્પીનો $SI$ એકમ $kJ \ mol^{-1}$ અથવા $J \ mol^{-1}$ છે.

Explore More

Similar Questions

નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુઓ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ($eV$ માં) અનુક્રમે નીચેનામાંથી કયા છે?

કઈ ઇલેક્ટ્રોનિક રચના ન્યૂનતમ પ્રથમ આયનીકરણ ઉર્જા દર્શાવે છે?

$Be$, $B$, $Mg$ અને $Al$ માંથી, કોના માટે બીજી આયનીકરણ એન્થાલ્પી (potential) મહત્તમ છે?

નીચેના પૈકી કયા આઇસો-ઇલેક્ટ્રોનિક આયનોમાં સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી (ionisation potential) છે?

નીચેનામાંથી કયા તત્વનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(\Delta_i H_1)$ નું મૂલ્ય સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo