શા માટે સંક્રાંતિ તત્ત્વો સમૂહ-$1$ અને સમૂહ-$2$ ના ધાતુ તત્ત્વો કરતા ઓછા વિધુત ધન છે?

  • A
    તેમની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે.
  • B
    તેમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે.
  • C
    તેમની પરમાણ્વીય ત્રિજ્યા નાની હોય છે.
  • D
    તેમની પરમાણ્વીય ત્રિજ્યા મોટી હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વિકલ્પ આપેલ ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ દર્શાવે છે?

પ્રથમ હરોળની સંક્રાંતિ ધાતુ તેની $+2$ ઓક્સિડેશન અવસ્થામાં $3.86 \ BM$ નું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય ધરાવે છે. ધાતુનો પરમાણુ ક્રમાંક કેટલો છે?

નીચેનામાંથી કયો આયન અનુચુંબકીય (paramagnetic) છે?

નીચેનામાંથી કયું તત્વ ફેરોમેગ્નેટિક ગુણધર્મો દર્શાવે છે?

$Gd$ $(Z = 64)$ ની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo