જો એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c = 1.6 \times 10^{12}$ હોય,તો સંતુલને આ પ્રણાલીમાં શું હશે?

  • A
    મુખ્યત્વે પ્રક્રિયકો
  • B
    મુખ્યત્વે નીપજો
  • C
    પ્રક્રિયકો અને નીપજોનું સમાન પ્રમાણ
  • D
    માત્ર પ્રક્રિયકો

Explore More

Similar Questions

ઘન-પ્રવાહી સંતુલન ઉદાહરણ આપી સમજાવો.

રાસાયણિક સંતુલન પ્રકૃતિમાં ગતિશીલ છે કારણ કે

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

સંતુલન $H_{2} + I_{2} \rightleftharpoons 2 HI$ માં, જો આપેલ તાપમાને પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવે, તો સંતુલન અચળાંક $K_{C}$ નું મૂલ્ય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo