$250 \ mL$ સોનીની વર્કશોપમાંથી મેળવેલા કચરાના દ્રાવણમાં $0.1 \ M \ AgNO_3$ અને $0.1 \ M \ AuCl$ છે. આ દ્રાવણનું $15 \ minutes$ માટે $1 \ A$ વિદ્યુતપ્રવાહ પસાર કરીને $2 \ V$ પર વિદ્યુતવિભાજન કરવામાં આવ્યું હતું. કઈ ધાતુ/ધાતુઓ જમા થશે?
$(E^0_{Ag^+/Ag} = 0.80 \ V, E^0_{Au^+/Au} = 1.69 \ V)$

  • A
    માત્ર સિલ્વર
  • B
    માત્ર ગોલ્ડ
  • C
    સમાન દળના પ્રમાણમાં સિલ્વર અને ગોલ્ડ
  • D
    તેમના પરમાણ્વીય ભારના પ્રમાણમાં સિલ્વર અને ગોલ્ડ

Explore More

Similar Questions

$1 \ F$ પ્રવાહ એટલે $...$ કુલંબ વિદ્યુત. ($C$ માં)

જલીય ફેરિક સલ્ફેટના દ્રાવણમાં $0.75 \ A$ નો વિદ્યુતપ્રવાહ $30 \ min$ સુધી પસાર કરતા કેથોડ પર જમા થતા ધાતુનો જથ્થો - ........... $g$ હશે ($Fe$ નો પરમાણુભાર = $56$).

જ્યારે $AlCl_3$ ના દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે છે,ત્યારે $13.5 \ g$ $Al$ જમા થાય છે. તો વપરાયેલ ફેરાડેની સંખ્યા કેટલી છે?

જો $5 \ A$ વિદ્યુતપ્રવાહ $193 \ s$ માટે કોપર ક્ષાર ધરાવતા દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો $0.32 \ g$ કોપર જમા થાય છે. ક્ષારમાં $Cu$ નો ઓક્સિડેશન આંક કેટલો હશે?

$ZnSO_{4}$, $AlCl_{3}$ અને $AgNO_{3}$ ના $1 \ M$ દ્રાવણનું અલગ-અલગ સંપૂર્ણ વિદ્યુતવિભાજન કરવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કયા ગુણોત્તરમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo