$323.232 + 32.3232 + 3.23232 = ?$

  • A
    $678.324652$
  • B
    $6687665.2$
  • C
    $358.78752$
  • D
    $368.76752$

Explore More

Similar Questions

સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે જેના વડે ત્રણ ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર હંમેશા વિભાજ્ય હોય છે?

$24446$ ને કોઈ ચોક્કસ ભાજક વડે ભાગતા મળતું ભાગફળ $79$ છે અને શેષ $35$ વધે છે,તો ભાજક શું હશે?

જો બે સંખ્યાઓનો સરવાળો અને તફાવત અનુક્રમે $20$ અને $8$ હોય,તો તેમના વર્ગોનો તફાવત કેટલો થાય?

એક અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુણોત્તર $2:3$ છે. જો અંશમાંથી $6$ બાદ કરવામાં આવે,તો મળતો નવો અપૂર્ણાંક એ મૂળ અપૂર્ણાંકના $\frac{2}{3}$ ગણો થાય છે. તો મૂળ અપૂર્ણાંકનો અંશ શોધો.

એક સંખ્યાને $56$ વડે ભાગતા,શેષ $29$ મળે છે. તે જ સંખ્યાને $8$ વડે ભાગતા,શેષ શું મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo