એક સંખ્યાના $\frac{4}{5}$ ભાગ તે સંખ્યાના $\frac{2}{3}$ ભાગ કરતા $8$ જેટલા વધારે છે. તો તે સંખ્યા શોધો:

  • A
    $30$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $120$

Explore More

Similar Questions

$1601 \times 198 \div 49 - 1399 + 3878 = ?$

જો એક સંખ્યામાં $\frac{1}{2}$ ઉમેરવામાં આવે અને તે સરવાળાને $3$ વડે ગુણવામાં આવે,તો પરિણામ $21$ મળે છે. તો તે સંખ્યા કઈ છે ($.5$ માં)?

$38 \%$ of $? = 3596 - 632$

એક સંખ્યાને જ્યારે $44$ વડે ભાગવામાં આવે છે, ત્યારે ભાગફળ $432$ અને શેષ $0$ મળે છે. તે જ સંખ્યાને $31$ વડે ભાગતા કેટલી શેષ વધશે?

$100$ સુધીની કેટલી સંખ્યાઓ $7$ વડે વિભાજ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo