Explore More

Similar Questions

નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?) ની જગ્યાએ શું આવશે?
$4003 \times 77 - 21015 = ? \times 116$

$63520$ માંથી કઈ ન્યૂનતમ સંખ્યા બાદ કરવાથી મળતું પરિણામ પૂર્ણ વર્ગ બને?

$\frac{? \div 12}{0.2 \times 3.6} = 2$

જો $(x+\frac{1}{x})^{2}=3$ હોય,તો $(x^{72}+x^{66}+x^{54}+x^{36}+x^{24}+x^{6}+1)$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

જો બે વાસ્તવિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો $41$ હોય અને તેમનો સરવાળો $9$ હોય,તો આ બે સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo