$200 \ mL$ દ્રાવણમાં $5.85 \ g$ સોડિયમ ક્લોરાઇડ ઓગળેલું છે. દ્રાવણની સાંદ્રતા .......... $molar$ થશે $(Na = 23; Cl = 35.5)$.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $0.5$
  • D
    $0.25$

Explore More

Similar Questions

પાણીમાં એસિટીક એસિડ $(CH_3COOH)$ ના $2.05 \ M$ દ્રાવણની ઘનતા $1.02 \ g \ mL^{-1}$ છે. દ્રાવણની મોલાલિટી ......... $mol \ kg^{-1}$ થાય.

$250 \, mL$ સોડિયમ કાર્બોનેટના દ્રાવણમાં $2.65 \, g$ $Na_2CO_3$ ઓગળેલું છે. જો આ દ્રાવણના $10 \, mL$ ને $1 \, L$ સુધી મંદ કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની સાંદ્રતા શું હશે? ($Na_2CO_3$ નો આણ્વીય ભાર $= 106$)

દ્રાવણમાં ઘટકોના મોલ અંશના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પાણીના એક નમૂનામાં $F^-$ આયનની સાંદ્રતા વજન-કદથી $10 \ ppm$ છે. તો તે દ્રાવણમાં $F^-$ ની સાંદ્રતા $\% W/V$ માં કેટલી થાય?

કયું દ્રાવણ મહત્તમ નોર્માલીટી ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo