વ્યતીકરણ (crossing over) ને પરિણામે રંગસૂત્રો પર જનીનોની જે ગોઠવણી થાય છે તેને શું કહે છે?

  • A
    સીસ (Cis)
  • B
    ટ્રાન્સ (Trans)
  • C
    રેન્ડમ (Random)
  • D
    કોઈ ચોક્કસ નામ નથી

Explore More

Similar Questions

રંગસૂત્રમાં વ્યતિકરણ (crossing over) ની આવૃત્તિ એ શેનો નિર્દેશક છે?

જનીનો $A$ અને $B$ સંલગ્ન છે. $AB/ab$ અને $ab/ab$ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિના જનીન પ્રકારો (genotypes) કયા હશે?

ફળમાખી $Drosophila$ માં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ નીચેનામાંથી કોના કારણે જોવા મળે છે?

રંગસૂત્ર પર બે જોડાયેલા જનીનો વચ્ચેનું અંતર ક્રોસ-ઓવર એકમોમાં માપવામાં આવે છે,જે છે:

જનીનો $A, B$ અને $C$ શૃંખલિત (linked) છે. જનીનો $A$ અને $B$ એ $A$ અને $C$ કરતા વધુ નજીક છે. આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ શોધો:
$I.$ $A$ એ $B$ અને $C$ ની પહેલા હોઈ શકે છે.
$II.$ $B$ એ $A$ અને $C$ ની વચ્ચે હોઈ શકે છે.
$III.$ $C$ એ $A$ અને $B$ ની વચ્ચે હોઈ શકે છે.
$IV.$ $A$ અને $C$ વચ્ચે $A$ અને $B$ કરતા વધુ વ્યતિકરણ (crossovers) થયા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo