રંગસૂત્રમાં વ્યતિકરણ (crossing over) ની આવૃત્તિ એ શેનો નિર્દેશક છે?

  • A
    માત્ર તેના જનીનો વચ્ચેનું સાપેક્ષ અંતર
  • B
    માત્ર તેના જનીનો વચ્ચેની બંધારણીય સમાનતા
  • C
    માત્ર તેના જનીનો વચ્ચેની સહલગ્નતાની મજબૂતી
  • D
    $(a)$ અને $(b)$ બંને સાચા છે

Explore More

Similar Questions

લિંકેજ (સહલગ્નતા) નો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકો કોણ હતા?

રંગસૂત્રો પર જનીનોની ગોઠવણી કેવી હોય છે?

આનુવંશિકતામાં $T.H.$ મોર્ગનના યોગદાનનો ટૂંકમાં ઉલ્લેખ કરો.

ફળમાખીમાં $X$-રંગસૂત્રના સંલગ્ન નકશાની કુલ લંબાઈ $66$ એકમ છે,જેમાં પીળા શરીરનું જનીન $(y)$ એક છેડે અને બોબ્ડ હેર જનીન $(b)$ બીજા છેડે આવેલું છે. આ બે જનીનો $(y$ અને $b)$ વચ્ચે પુનઃસંયોજન આવૃત્તિ કેટલી હશે?

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo