પ્રત્યાંકનની પ્રક્રિયા માટે કયું વિધાન અસંગત (ખોટું) છે?

  • A
    $DNA$ ની બંને શૃંખલાઓ $RNA$ માં પ્રત્યાંકિત થાય છે.
  • B
    એડેનીન યુરેસીલ સાથે જોડાય છે.
  • C
    $DNA$ માંથી $RNA$ નું સંશ્લેષણ થાય છે.
  • D
    $DNA$ ની માત્ર એક જ શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે.

Explore More

Similar Questions

$DNA \rightarrow RNA$ ના સ્થળાંતરને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ એક પ્રક્રિયા ફક્ત ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) સાથે સંબંધિત છે?

$DNA$ આધારિત $RNA$ પોલીમરેઝ ઉત્સેચક જે $DNA$ શૃંખલા પર ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ઉદ્દીપિત કરે છે,તેને શું કહે છે?

કયા અનુક્રમો $RNA$ અથવા પ્રોટીનનું સંકેતન કરતા નથી?

નીચે બે વિધાનો આપેલા છે, એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A) :$ સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રાથમિક ટ્રાન્સક્રિપ્ટ $(hnRNA)$ માં એક્સોન્સ અને ઇન્ટ્રોન્સ બંને હોય છે અને ઇન્ટ્રોન્સ બિન-કાર્યકારી હોય છે.
કારણ $(R) :$ બેક્ટેરિયામાં, $mRNA$ ને કોઈ પ્રોસેસિંગની જરૂર હોતી નથી, અને ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન એક જ કમ્પાર્ટમેન્ટમાં થાય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo