જો $DNA$ ની બંને શૃંખલાઓ પ્રત્યાંકન (transcription) દરમિયાન ટેમ્પલેટ તરીકે કાર્ય કરે,તો:

  • A
    $RNA$ અણુઓના અલગ-અલગ ક્રમ સંશ્લેષિત થશે.
  • B
    બે $RNA$ અણુઓ ઉત્પન્ન થશે,જે એકબીજાના પૂરક હશે.
  • C
    દ્વિ-શૃંખલામય $RNA$ બનશે,જે ભાષાંતર (translation) ને અટકાવશે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

ટ્રાન્સક્રિપ્શન એકમમાં ઇન્ટ્રોન્સને દૂર કરવા અને એક્સોન્સને ચોક્કસ ક્રમમાં જોડવાની પ્રક્રિયાને શું કહેવાય છે?

$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે?

પ્રત્યાંકન દરમિયાન $DNA$ શૃંખલાનો ન્યુક્લિઓટાઈડ ક્રમ $ATACG$ છે. તો $m-RNA$ નો ન્યુક્લિઓટાઈડ ક્રમ શું હશે?

પ્રત્યાંકન (Transcription) માં ભાગ લેતો ઉત્સેક . . . . . . છે.

નીચે બે વિધાનો આપેલા છે, એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A) :$ સુકોષકેન્દ્રી સજીવોમાં પ્રાથમિક ટ્રાન્સક્રિપ્ટ $(hnRNA)$ માં એક્સોન્સ અને ઇન્ટ્રોન્સ બંને હોય છે અને ઇન્ટ્રોન્સ બિન-કાર્યકારી હોય છે.
કારણ $(R) :$ બેક્ટેરિયામાં, $mRNA$ ને કોઈ પ્રોસેસિંગની જરૂર હોતી નથી, અને ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન એક જ કમ્પાર્ટમેન્ટમાં થાય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo