પ્રત્યાંકન (Transcription) નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાથે સૌથી વધુ સમાનતા ધરાવે છે?

  • A
    ટ્રાન્સપોઝિસન
  • B
    ભાષાંતર (Translation)
  • C
    $DNA$ સ્વયંજનન (Replication)
  • D
    ઈલેક્ટ્રોફોરેસીસ

Explore More

Similar Questions

$A$: $DNA$ દ્વારા બધા જ પ્રકારના $RNA$ નું સંશ્લેષણ થાય છે.
$R$: ત્રણેય પ્રકારના $RNA$ પ્રોટીન સંશ્લેષણમાં મહત્વ ધરાવે છે.

ટ્રાન્સક્રિપ્શન યુનિટ (અનુલેખન એકમ) અને જનીન પર સમજૂતીત્મક નોંધ લખો.

સાંકેતિક ક્રમ (અભિવ્યક્ત અનુક્રમ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$RNA$ પોલિમરેઝ કઈ દિશામાં પોલિમરાઈઝેશન (બહુલીકરણ) કરે છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ સ્પિલસિંગ$(1)$ માત્ર એક્ઝોન્સ ધરાવે છે
$(b)$ કેપિંગ$(2)$ એડિનાઈલેટ અવશેષો ઉમેરવાની પ્રક્રિયા
$(c)$ ટેઈલીંગ$(3)$ ઈન્ટ્રોન્સ દૂર કરવાની પ્રક્રિયા
$(d)$ $mRNA$$(4)$ મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફેટ ઉમેરવાની પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo