નીચેનામાંથી કયા પરિબળો ભવિષ્યની પેઢીમાં જનીનો અથવા વૈકલ્પિક કારકો (alleles) ની આવૃત્તિમાં ફેરફાર લાવી શકે છે?

  • A
    વિકૃતિ
  • B
    જનીન વિચલન
  • C
    પુનઃસંયોજન
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

Hardy-Weinberg સમીકરણમાં,વિષમયુગ્મી (heterozygous) વ્યક્તિઓની આવૃત્તિ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

જે વસતિ ઉત્ક્રાંતિ પામતી નથી, તેમાં નીચેનામાંથી શું જનીન આવૃત્તિમાં કોઈ ચોક્કસ દિશામાં ફેરફાર લાવી શકે છે?

Hardy-Weinberg સંતુલન કોના દ્વારા પ્રભાવિત થાય છે?

$1000$ વ્યક્તિઓની વસ્તીમાં, $360$ જનીન પ્રકાર $AA$ ધરાવે છે, $480$ જનીન પ્રકાર $Aa$ ધરાવે છે અને બાકીના $160$ જનીન પ્રકાર $aa$ ધરાવે છે. આ માહિતીના આધારે, વસ્તીમાં $A$ જનીન (એલીલ) ની આવૃત્તિ કેટલી છે?

હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo