જો વસ્તીમાં $51\%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રભાવી વૈકલ્પિકકારક (dominant allele) ધરાવતા હોય,તો તે વસ્તીમાં પ્રચ્છન્ન (recessive) સભ્યોની આવૃત્તિ શોધો.

  • A
    $0.49$
  • B
    $0.50$
  • C
    $0.91$
  • D
    $0.7$

Explore More

Similar Questions

જીન પૂલ (Gene pool) ની વ્યાખ્યા આપો.

નીચેનામાંથી કયું પરિબળ $Hardy-Weinberg$ ના સિદ્ધાંતને કાર્ય કરવા દેતું નથી?

હાર્ડી-વેઈનબર્ગ સમીકરણ $p^{2} + 2pq + q^{2} = 1$ માં,કયું પદ વિષમયુગ્મી વ્યક્તિઓની આવૃત્તિ દર્શાવે છે?

વસ્તીમાં કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકો (એલીલ્સ) ને સંયુક્ત રીતે શું કહે છે?

હાર્ડી-વેઈનબર્ગ સંતુલન દર્શાવતી $800$ સસલાની વસ્તીમાં,પ્રભાવી વ્યક્તિઓની આવૃત્તિ $0.16$ હતી. વિષમયુગ્મી વ્યક્તિઓની આવૃત્તિ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo