નીચેનામાંથી કયા આલ્કોહોલિક પીણા આથવણ પામેલ રસ (fermented broth) ના નિસ્પંદન દ્વારા મેળવવામાં આવે છે?

  • A
    વાઈન અને વિસ્કી
  • B
    બીયર અને રમ
  • C
    વાઈન અને બીયર
  • D
    વિસ્કી અને બ્રાન્ડિ

Explore More

Similar Questions

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ સ્ટ્રેપ્ટોકોકસ$(1)$ આલ્કોહોલિક પીણાં
$(b)$ મોનાસ્કસ પુર્પુરિયસ$(2)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ
$(c)$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ$(3)$ સ્ટેટિન્સ
$(d)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી$(4)$ સાયકલોસ્પોરિન $A$

પેનિસિલિન એન્ટિબાયોટિકના પ્રથમ શોધક કોણ છે?

યિસ્ટનો ઉપયોગ ....... ના ઉત્પાદનમાં થાય છે.

$1929$ માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શેની શોધ કરી હતી?

ખાંડના દ્રાવણને સરકામાં કોની ક્રિયા દ્વારા બદલવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo