નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    હાવર્ડ ફલોરે પેનિસિલિનની શોધ કરી હતી.
  • B
    પેનિસિલિયમ નોટેટમ યીસ્ટ છે.
  • C
    એસ્પરજીલસ નાઈઝર ફૂગ છે.
  • D
    સ્ટ્રેપ્ટોકોકાઈ મોલ્ડ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સજીવ રોકફોર્ટ ચીઝ (Roquefort cheese) બનાવવામાં ઉપયોગી છે?

એલેકઝાન્ડર ફલેમિંગે $1928$ માં તેમના કયા કાર્ય દરમિયાન પેનિસિલિનની શોધ કરી હતી?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. એસ્પરજીલસ નાઈઝર$I$. એસિટિક એસિડ
$Q$. એસીટોબેક્ટર એસેટી$II$. સાઈટ્રિક એસિડ
$R$. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટાઈલિકમ$III$. બ્યુટાઈરિક એસિડ
$S$. લેક્ટોબેસિલસ$IV$. લેક્ટિક એસિડ

યીસ્ટ ........ નાં નિર્માણ માટે ઉપયોગી છે.

સાચું જોડકું પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo