આપેલ આકૃતિમાં '$z$' અને '$b$' અનુક્રમે શું દર્શાવે છે?

  • A
    કોલર અને પુચ્છતંતુ
  • B
    પુચ્છ અને પુચ્છતંતુ
  • C
    શિર્ષ અને પુચ્છ
  • D
    પુચ્છ અને પિન

Explore More

Similar Questions

નીચેના સૂક્ષ્મ જીવોને તેમના સંબંધિત ઉત્પાદનો/ઉપયોગો સાથે જોડો:
$a$. $Saccharomyces$ $cerevisiae$$i$. રોગપ્રતિકારક શક્તિ ઘટાડનાર ઘટકનું ઉત્પાદન
$b$. $Monascus$ $purpureus$$ii$. સ્વિસ ચીઝનું પરિપક્વન
$c$. $Trichoderma$ $polysporum$$iii$. ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન
$d$. $Propionibacterium$ $sharmanii$$iv$. રુધિર કોલેસ્ટેરોલ ઘટાડનાર ઘટક

યોગ્ય જોડ મેળવો:
કૉલમ $I$ કૉલમ $II$
$1.$ $LAB$ $a.$ ક્વોન્ટમ $-4000$
$2.$ $Propionibacterium$ $shermanii$ $b.$ મુક્તજીવી $N_2$-સ્થાપક
$3.$ $Acetobacter$ $aceti$ $c.$ લેક્ટિક એસિડનું ઉત્પાદન
$4.$ $Clostridium$ $butylicum$ $d.$ સ્વિસ ચીઝ
$5.$ $Pseudomonas$ $e.$ બાયોગેસ
$6.$ $Azospirillum$ $f.$ એસિટિક એસિડ
$g.$ બ્યુટીરિક એસિડ

અસંગત યુગ્મક શોધો.

$Bombykol$ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લેડીબર્ડ $(1)$ મિથેનોબેક્ટેરિયમ
$(b)$ માયકોરાઇઝા $(2)$ ટ્રાયકોડર્મા
$(c)$ જૈવિક નિયંત્રણ $(3)$ એફિડ્સ
$(d)$ બાયોગેસ $(4)$ ગ્લોમસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo