અસંગત યુગ્મક શોધો.

  • A
    સ્ટેટિન્સ - રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
  • B
    સાયક્લોસ્પોરિન $A$ - અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક.
  • C
    સ્ટ્રેપ્ટોકાયનેસ - રુધિરવાહિનીઓમાં જામેલા રુધિરના ગઠ્ઠાને દૂર કરે છે.
  • D
    મોનોસ્કસ - રિબોફ્લેવિનનું ઉત્પાદન કરે છે.

Explore More

Similar Questions

$Bombykol$ એ ફેરોમોન છે તેવો પ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. ટ્રાયકોડર્મા $a$. ક્વોન્ટમ-$4000$
$2$. સ્યૂડોમોનાસ $b$. મુક્તજીવી જૈવનિયંત્રણ ફૂગ
$3$. બકુલો વાઇરસ $c$. પાક ચૂસતી જીવાત સામે પ્રતિકારક
$4$. બીટી કોટન $d$. કીટકો અને કેટલાક સંધિપાદમાં રોગ પેદા કરે

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ તરીકે અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે:
વિધાન $(A)$ : $Spirulina$ એક સૂક્ષ્મજીવ છે જેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા માટે થઈ શકે છે.
કારણ $(R)$ : $Spirulina$ પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ્સ,ચરબી,ખનિજો અને વિટામિન્સનો સમૃદ્ધ સ્ત્રોત છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લેડીબર્ડ $(1)$ મિથેનોબેક્ટેરિયમ
$(b)$ માયકોરાઇઝા $(2)$ ટ્રાયકોડર્મા
$(c)$ જૈવિક નિયંત્રણ $(3)$ એફિડ્સ
$(d)$ બાયોગેસ $(4)$ ગ્લોમસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo