નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A
    ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્સેચકો સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે.
  • B
    લોહીમાં તેલી ડાઘ દૂર કરવા માટે પ્રોટીએઝ વપરાય છે.
  • C
    સૂક્ષ્મ સજીવોની આથવણની ક્રિયા દ્વારા વિટામિન્સ બનાવાય છે.
  • D
    પોલીસ્પોરમ એક યીસ્ટ છે.

Explore More

Similar Questions

ઘણા બેક્ટેરિયાની ઉપયોગી પ્રવૃત્તિઓમાંની એક છે

યોગ્ય જોડકા જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ બેક્ટેરિયા$(1)$ સેક્કેરોમાયસીસ સેરેવિસી
$(b)$ મ્યુકર$(2)$ $Bt$ કપાસ
$(c)$ યીસ્ટ$(3)$ પેનિસિલિયમ નોટેટમ
$(d)$ પારજનીનિક સજીવ$(4)$ લેક્ટોબેસિલસ

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

અસંગત જોડ શોધો:

નીચેનામાંથી કયા વિધાનો સાયલેજ (Silage) સાથે સંબંધિત છે?
$(i)$ $Propionibacterium$ $sharmanii$ ની મદદથી તૈયાર કરવામાં આવે છે.
$(ii)$ બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ તે ઢોરનો ખોરાક છે.
$(iv)$ ઇથેનોલના ઉત્પાદન માટે વપરાય છે.
$(v)$ લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતના આથવણ દ્વારા બનાવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo