રીનેટ (Rennet) નો ઉપયોગ શેમાં થાય છે?

  • A
    ચીઝ બનાવવા
  • B
    દહીં બનાવવા
  • C
    બ્રેડ બનાવવા
  • D
    આલ્કોહોલિક પીણું બનાવવા

Explore More

Similar Questions

અંગ પ્રત્યારોપણમાં ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ તરીકે કોનો ઉપયોગ થાય છે?

નીચેનાને જોડો:
Column-$I$Column-$II$
$(A)$ સાયક્લોસ્પોરિન-$A$$(i)$ ક્લોટ બસ્ટર્સ
$(B)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$(ii)$ એન્ટિબાયોટિક
$(C)$ સ્ટેટિન્સ$(iii)$ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (Immuno-suppressive agent)
$(D)$ પેનિસિલિન$(iv)$ રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક

વુડ્રુફ $(1941)$ કોના અલગીકરણ માટે જવાબદાર હતા?

નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યાઓ $a, b, c$ અને $d$ ઓળખો અને સાચો જવાબ પસંદ કરો.
સૂક્ષ્મજીવોનો પ્રકારવૈજ્ઞાનિક નામવ્યાવસાયિક ઉત્પાદન
બેક્ટેરિયા$a$ક્લોટ બસ્ટર ઉત્સેચક
$b$Aspergillus nigerસાઇટ્રિક એસિડ
ફૂગTrichoderma polysporum$c$
બેક્ટેરિયા$d$બ્યુટીરિક એસિડ

હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન કયા સૂક્ષ્મજીવ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo