$r-DNA$ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    પ્લાઝમિડ $+$ વિદેશી $DNA$ નો ટુકડો
  • B
    રંગસૂત્રિય $DNA +$ વિદેશી $RNA$ નો ટુકડો
  • C
    પ્લાઝમિડ $+$ વિદેશી $RNA$ નો ટુકડો
  • D
    પ્લાઝમિડ $+$ વિદેશી પ્રોટીન

Explore More

Similar Questions

બેક્ટેરિયલ કોષમાંથી $DNA$ ને મુક્ત કરવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?

ધાન્ય વનસ્પતિઓમાં વિદેશી $DNA$ દાખલ કરવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયું ક્લોનિંગ વાહક (cloning vector) છે?

વિધાન $A$: $DNA$ કોષરસસ્તર (cell membrane) માંથી પસાર થઈ શકતું નથી.
કારણ $R$: $DNA$ એ હાઈડ્રોફોબિક (જલવિરાગી) અણુ છે.

પ્લાઝમિડમાંથી $DNA$ ના ટુકડાને કાપવાનું કાર્ય $...A...$ ઉત્સેચકોની મદદથી કરવામાં આવ્યું હતું,જે સામાન્ય રીતે $...B....$ તરીકે ઓળખાય છે. અહીં $A$ અને $B$ શું હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo