જો $\beta$-ગેલેક્ટોસાઈડેઝ ઉત્સેચક માટે સાંકેતિક શૃંખલા ધરાવતા પ્લાઝમિડમાં વિદેશી $DNA$ નો ટુકડો આ ઉત્સેચકની સાંકેતિક શૃંખલામાં દાખલ કરવામાં આવે,તો શું થાય?

  • A
    નિવેશી સક્રિયતા
  • B
    નિવેશી નિષ્ક્રિયતા
  • C
    $\beta$-ગેલેક્ટોસાઈડેઝ ઉત્પન્ન થાય
  • D
    $A$ અને $C$ બંને

Explore More

Similar Questions

$PCR$ તકનીકમાં,$6$ ચક્ર પૂર્ણ થયા બાદ $DNA$ ના નમૂનાની કેટલી પ્રતિકૃતિઓ મળશે?

સ્ટીર્ડ-ટેન્ક બાયોરિએક્ટર શેક ફ્લાસ્ક કરતા ફાયદાકારક છે કારણ કે તે

વેસ્ટર્ન બ્લોટ ($Western$ $Blot$) પદ્ધતિનો ઉપયોગ નીચેનામાંથી શેના માટે થાય છે?

$A$ : $PCR$ પદ્ધતિમાં $Taq$ પોલિમરેઝનો ઉપયોગ થાય છે.
$R$ : આ ઉત્સેચક $DNA$ ના વિનૈસર્ગીકરણ (denaturation) દરમિયાન ઊંચા તાપમાને પણ સક્રિય રહે છે.

$PCR$ (પોલિમરેઝ ચેઈન રિએક્શન) ની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo