$X$-કિરણો શેના કારણે ઉત્પન્ન થાય છે?

  • A
    ઘન પદાર્થો પર ઇલેક્ટ્રોનનો મારો ચલાવવાથી
  • B
    ઘન પદાર્થો પર $\alpha$-કણોનો મારો ચલાવવાથી
  • C
    ઘન પદાર્થો પર $\gamma$-કિરણોનો મારો ચલાવવાથી
  • D
    ઘન પદાર્થો પર ન્યુટ્રોનનો મારો ચલાવવાથી

Explore More

Similar Questions

$6000 \ \mathring{A}$ અને $4000 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણો માટે ઊર્જાનો ગુણોત્તર શોધો.
$(h = 6.62 \times 10^{-34} \ J \ s, c = 3 \times 10^8 \ m \ s^{-1})$

ફોટોઈલેક્ટ્રિક અસર શું દર્શાવે છે?

દ્રશ્યમાન વર્ણપટમાં કયો રંગ મહત્તમ ઊર્જા ધરાવે છે? તેની ઊર્જા,તરંગલંબાઈ અને આવૃત્તિ જણાવો.

આવૃત્તિ $\nu$ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ફોટોન નામના કણોના પ્રવાહના બનેલા હોય છે. ફોટોન વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે:

પ્રકાશનાં એક તરંગની આવૃત્તિ $12 \times 10^{14} \ s^{-1}$ છે. તો તેની સાથે સંકળાયેલ તરંગ આંક ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo