નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પ્લાઝમોડીયમ$(i)$ અપૂર્ણ પરોપજીવી
$(b)$ અમરવેલ (Cuscuta)$(ii)$ અંત:પરોપજીવી
$(c)$ બેક્ટેરિયોફેઝ$(iii)$ બાહ્ય પરોપજીવી
$(d)$ વાંદો (Viscum)$(iv)$ હાઈપરપરોપજીવી

  • A
    $(a-iii), (b-ii), (c-i), (d-iv)$
  • B
    $(a-ii), (b-iii), (c-iv), (d-i)$
  • C
    $(a-i), (b-iii), (c-iv), (d-ii)$
  • D
    $(a-iv), (b-i), (c-iii), (d-ii)$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ ગૌસનો 'સ્પર્ધાત્મક નિષેધનો સિદ્ધાંત' જણાવે છે કે સમાન સંસાધનો માટે સ્પર્ધા કરતી બે નજીકની સંબંધિત જાતિઓ અનિશ્ચિત સમય સુધી સહઅસ્તિત્વ ધરાવી શકતી નથી અને સ્પર્ધામાં નબળી જાતિ અંતે નાશ પામશે.
વિધાન $II:$ સામાન્ય રીતે,માંસાહારી પ્રાણીઓ તૃણાહારીઓ કરતા સ્પર્ધાથી વધુ પ્રતિકૂળ રીતે પ્રભાવિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આંબાની ડાળી પર ઉગતા અધિપાદપો (Epiphytes) એ નીચેનામાંથી કોનું ઉદાહરણ છે?

યજમાન જાતિઓમાં અને તેના પર રહેતી વખતે, પ્રાણી પરોપજીવીઓએ અમુક અનુકૂલનો વિકસાવ્યા છે. ઉદાહરણો સાથે આ અનુકૂલનોનું વર્ણન કરો.

"કોયલ અને કાગડા" વચ્ચેની આંતરક્રિયા એ શેનું ઉદાહરણ છે?

પરભક્ષણ,પરોપજીવન અને સહભોજીતા એક સામાન્ય લક્ષણ ધરાવે છે,જે $.......$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo