પરિસ્થિતિવિદોના મતે,જાતિ-વિસ્તાર સંબંધના સમીકરણ $\log \, S = \log \, C + Z \, \log \, A$ માં $Z$ નું મૂલ્ય કેટલું હોય છે?

  • A
    $0.01$ થી $0.04$
  • B
    $0.2$ થી $1.0$
  • C
    $0.1$ થી $0.2$
  • D
    $1.0$ થી $3.0$

Explore More

Similar Questions

જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવપ્રદેશ તરફ જઈએ છીએ,તેમ જાતિ-વિવિધતા $.........$.

બધા કીટકોના આશરે $25\%$ જેટલા કીટકો વનસ્પતિભક્ષી (phytophagous) છે.

$41^{\circ} N$ પર સ્થિત ન્યુયોર્કમાં પક્ષીઓની $X$ જાતિઓ છે અને $71^{\circ} N$ પર સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીઓની $Y$ જાતિઓ છે.

નીચેનામાંથી શેના માટે $Z$ રેખાનો ઢાળ વધુ (તીવ્ર) હશે?

$S =$ જાતિ સમૃદ્ધિ,$A =$ વિસ્તાર,$Z =$ રેખાનો ઢાળ અને $C = Y-$ આંત:ર્છેદ છે. જો $X$-અક્ષ પર વિસ્તાર અને $Y$-અક્ષ પર જાતિ સમૃદ્ધિ હોય,તો $\log S = \log C + Z \log A$ નો આલેખ કેવો દેખાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo