$75\%$ પ્રથમ ક્રમની પ્રક્રિયા $32 \text{ મિનિટમાં}$ પૂર્ણ થાય છે. તો $50\%$ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે? $(\text{મિનિટમાં})$

  • A
    $16$
  • B
    $24$
  • C
    $8$
  • D
    $4$

Explore More

Similar Questions

એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $20 \ min$ માં $60 \%$ પૂર્ણ થાય છે. આ પ્રક્રિયાને $84 \%$ પૂર્ણ થતા કેટલો સમય લાગશે ($min$ માં)?

$75\%$ પ્રથમ ક્રમની પ્રક્રિયા $30 \ min$ માં પૂર્ણ થાય છે. તો $93.75\%$ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય (મિનિટમાં) લાગશે?

પ્રક્રિયા $2N_2O_5 \,(g) \to 4NO_2 \,(g) + O_2 \,(g)$ પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. માત્ર $N_2O_5$ ધરાવતા પાત્રનું દબાણ $30 \, min$ માં $50 \, mmHg$ થી વધીને $87.5 \, mmHg$ થયું. $60 \, min$ પછી વાયુઓ દ્વારા લાગતું દબાણ .......... $mmHg$ હશે (તાપમાન અચળ રહે છે તેમ ધારો).

એક રેડિયોએક્ટિવ પદાર્થનું વિઘટન એવી રીતે થાય છે કે $100 \ min$ પછી તેની સાંદ્રતા મૂળ સાંદ્રતાના $1/8$ ભાગની થઈ જાય છે. વેગ અચળાંક $(k)$ અને અર્ધ-આયુષ્ય સમય $(t_{1/2})$ ની ગણતરી કરો.

Difficult
View Solution

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય $6 \ min$ છે. પ્રક્રિયાનો દર અચળાંક શોધો. ($min^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo