એક વર્તુળ $\odot(P, 5 \, cm)$ આપેલ છે. આ વર્તુળને બે સ્પર્શકો એવી રીતે દોરો કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ $60^\circ$ થાય. રચનાના પગલાં લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1$. $P$ કેન્દ્ર અને $5 \, cm$ ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો.
$2$. એક ત્રિજ્યા $PA$ અને બીજી ત્રિજ્યા $PB$ એવી રીતે દોરો કે જેથી $\angle APB = 120^\circ$ થાય (કારણ કે સ્પર્શકો વચ્ચેનો ખૂણો $60^\circ$ છે,તેથી કેન્દ્ર આગળનો ખૂણો $180^\circ - 60^\circ = 120^\circ$ થશે).
$3$. બિંદુ $A$ આગળ,$PA$ ને લંબ રેખા દોરો.
$4$. બિંદુ $B$ આગળ,$PB$ ને લંબ રેખા દોરો.
$5$. આ બંને લંબ રેખાઓ જ્યાં છેદે તેને બિંદુ $Q$ કહો. આમ,$QA$ અને $QB$ એ માંગેલા સ્પર્શકો છે અને $\angle AQB = 60^\circ$ થશે.

Explore More

Similar Questions

$5.9\,cm$ લંબાઈનો $\overline{ AB }$ દોરો અને તેને $A$ થી $5: 7$ ના ગુણોત્તરમાં વિભાજિત કરો.

$AB = 6 \text{ cm}$,$BC = 7 \text{ cm}$ અને $AC = 5 \text{ cm}$ હોય તેવો $\Delta ABC$ રચો. ત્યારબાદ,$\Delta ABC$ ને સમરૂપ હોય તેવો $\Delta BXY$ રચો,જેની બાજુઓ $\Delta ABC$ ની અનુરૂપ બાજુઓના $\frac{4}{5}$ ગણી હોય. રચનાના પગલાં લખો.

Difficult
View Solution

એક વર્તુળ $\odot(P, 4)$ આપેલ છે. સ્પર્શકોની જોડ એવી રીતે દોરો કે જેથી તેમના છેદબિંદુ $A$ આગળ સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ $60^\circ$ થાય.

$7 \,cm$ લંબાઈનો રેખાખંડ $\overline{ AB }$ દોરો અને તેના પર બિંદુ $M$ એવું મેળવો કે જેથી $AM : MB = 3 : 5$ થાય. રચનાના પગલાં લખો.

દરેક બાજુ $4\, cm$ હોય તેવો સમબાજુ ત્રિકોણ $ABC$ દોરો. તેને સમરૂપ હોય અને $\frac{3}{5}$ સ્કેલ ફેક્ટર ધરાવતો ત્રિકોણ રચો. શું નવો ત્રિકોણ પણ સમબાજુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo