$\angle ACD$ એ $\Delta ABC$ નો બહિષ્કોણ છે. જો $\angle ACD = 122^{\circ}$ અને $\angle A = 68^{\circ}$ હોય,તો $\angle B = \ldots$ ($^{\circ}$ માં)

  • A
    $54$
  • B
    $44$
  • C
    $68$
  • D
    $64$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$\angle A = 2x - 10^{\circ}$,$\angle B = x + 10^{\circ}$ અને $\angle C = 2x - 20^{\circ}$ હોય,તો $\Delta ABC$ ના દરેક ખૂણાનું માપ શોધો.

સાબિત કરો કે કોઈપણ બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો $360^{\circ}$ થાય છે.

$\Delta PQR$ ની બાજુ $QR$ ને બંને તરફ લંબાવવામાં આવે છે જેથી બહિષ્કોણ $\angle PQS$ અને $\angle PRT$ બને છે. જો $\angle PQS = 100^{\circ}$ અને $\angle PRT = 130^{\circ}$ હોય,તો $\Delta PQR$ ના દરેક ખૂણાનું માપ શોધો.

આકૃતિમાં,જો $OP \parallel RS,$ $\angle OPQ = 110^{\circ}$ અને $\angle QRS = 130^{\circ}$ હોય,તો $\angle PQR$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

એવા ખૂણાનું માપ શોધો,જે તેના પૂરકકોણના માપના આઠમા ભાગ જેટલું હોય. ($^o$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo