Explore More

Similar Questions

એક ફેક્ટરી માટે પાણી અર્ધગોળાકાર ટાંકીમાં સંગ્રહિત છે,જેનો આંતરિક વ્યાસ $14\, m$ છે. ટાંકીમાં $50$ કિલોલીટર પાણી છે. ટાંકીને તેની ક્ષમતા સુધી ભરવા માટે તેમાં પાણી પમ્પ કરવામાં આવે છે. ટાંકીમાં પમ્પ કરેલા પાણીનું ઘનફળ શોધો. ($, m^{3}$ માં)

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો જેની ઊંચાઈ $35 \, cm$ અને પાયાની ત્રિજ્યા $15 \, cm$ છે. ($cm^2$ માં)

એક શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈનો ગુણોત્તર $2:7$ છે. જો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $704 \, cm^2$ હોય,તો તેની ત્રિજ્યા $(r)$,તિર્યક ઊંચાઈ $(l)$ અને ઊંચાઈ $(h)$ શોધો.

Difficult
View Solution

એક સંગ્રહ ટાંકી સમઘન આકારની છે. જ્યારે તે પાણીથી ભરેલી હોય,ત્યારે પાણીનું ઘનફળ $15.625 \, m^3$ છે. જો પાણીની હાલની ઊંડાઈ $1.3 \, m$ હોય,તો ટાંકીમાંથી વપરાઈ ગયેલ પાણીનું ઘનફળ શોધો ( $m^3$ માં).

એક લંબઘન પાણીની ટાંકીની ક્ષમતા $60,000$ લિટર છે. જો તેની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $4$ મીટર હોય, તો તેની ઊંચાઈ મીટરમાં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo